Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિયા પ્રાથમિક શાળામાં ગાંધી જયંતિની ઉજવણી કરાઈ:બાળકોએ નાટક, કાગળ કામ જેવી પ્રવૃત્તિઓ કરી; દાતાએ બિસ્કિટ આપ્યા

    1 सप्ताह पहले

    પરિયા પ્રાથમિક શાળામાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. બાળકોએ 'આપણી અભિમાન' નામનું નાટક રજૂ કર્યું હતું. તેમણે ગાંધીજીના જીવન અને કાર્યો વિશે પણ વાત કરી હતી. આ ઉપરાંત, વિવિધ કાગળ કામ જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. કાર્યક્રમના અંતે, એક દાતા તરફથી દરેક બાળકને બિસ્કિટ આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    યુએસએના ડો. કશ્યપ પટેલને હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા:ઓક્સફર્ડના લોર્ડ મેયરે NRI વેલ્ફેર સોસાયટી દ્વારા આપ્યો, ગુજરાત માટે ગૌરવની ક્ષણ
    Next Article
    રાહી ફાઉન્ડેશને કન્યા ગૃહની બાળાઓ સાથે ગાંધી જયંતી ઉજવી:આંબાવાડીના કન્યા ગૃહમાં દીકરીઓને નવા ડ્રેસ અને ચણિયા ચોળી ભેટ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment