Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 'પાટીદાર પરીંદે' મંડળી રાસનું ખાસ આયોજન:અજય લોરિયાના 'સેવા એજ સંપત્તિ' ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવારના લાભાર્થે, સિઝન પાસધારકો જ લઈ શકશે ભાગ

    3 days ago

    મોરબીમાં અજય લોરિયા દ્વારા સંચાલિત 'સેવા એજ સંપત્તિ' ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવારના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ દર વર્ષે ખેલૈયાઓ માટે કંઈક નવું લાવવા માટે જાણીતો છે. આ વર્ષે સિઝન પાસ ધરાવતા ખેલૈયાઓ માટે ખાસ 'પાટીદાર પરીંદે' (મંડળી રાસ)નું આયોજન કરવામાં આવ્યું છે.નવ દિવસ સુધી રાત્રે માતાજીના ગરબા પૂરા થયા બાદ દરરોજ આ મંડળી રાસ યોજાશે. નોંધનીય છે કે, ફક્ત સિઝન પાસ લીધેલા ખેલૈયાઓ જ આ મંડળી રાસનો લાભ લઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધી જયંતીને લઈ કાર્યક્રમોનું આયોજન:પોલીસ દ્વારા નશા મુક્તિ માટે જન જાગૃતિ કાર્યક્રમ કર્યો, પ્રદેશ પ્રમુખે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી ખાદી ખરીદી
    Next Article
    પૈસા પડાવવા કૌભાંડની પોસ્ટ વાઇરલ કરી:ફર્નિચર રિપેરિંગના રૂ. 4.80 લાખના વર્ક ઓર્ડરમાં ચેડા કર્યા, બે શખ્સ સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment