Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ કોલેજમાં રેડ ક્રોસ દ્વારા રક્તદાન જાગૃતિ કાર્યક્રમ:પ્રિન્સિપાલે માર્ગદર્શન આપ્યું, ગીરીશ કારીયાએ પ્રથમવાર રક્તદાન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

    16 hours ago

    વેરાવળની શ્રી કે.એમ. સવજાણી કોલેજમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પ્રિન્સિપાલ હિમાંશુ ઝણકાટે વિદ્યાર્થીઓને રક્તદાનથી ત્રણ જિંદગી બચાવવા પ્રેરણા આપી. ધી વેરાવળ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી ગીરીશભાઈ કારીયાએ પ્રથમ વખત રક્તદાન કરનારા વિદ્યાર્થીઓને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા. આ પ્રસંગે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન અતુલભાઈ કાનાબાર, કિરીટભાઈ ઉનડકટ, સેક્રેટરી ગિરીશ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ, સંજયભાઈ દાવડા હાજર રહ્યા. રેડ ક્રોસ બ્લડ બેન્કના ડો. ખેવના કારાવડીયાના માર્ગદર્શન હેઠળ ડો. નિયતિ તન્ના, પાયલ ભારાવાલા, કેવલ બારડ સહિતના ટેકનિકલ સ્ટાફે સેવા આપી. કોલેજના અધ્યાપકો ભાવિક પાઠક અને વિપુલ રાયઠ્ઠઠાનો સહયોગ રહ્યો.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં પોશડોડાની હેરાફેરી રોકવા ગયેલી પોલીસ પર ફાયરિંગ:માલપુર પાસે LCB અને આરોપીઓ વચ્ચે સામસામે ગોળીબાર, એક ઘાયલ, 2 પિસ્તોલ જપ્ત, 10 દિવસમાં બીજી ઘટના
    Next Article
    ચાર શખ્સએ બન્નેને રસ્તામાં અટકાવી મારી નાખવાની ધમકી આપી‎:માળિયાના સુલતાનપુરમાં જૂની અદાવતનો ખાર રાખી બે યુવાન પર ધોકાથી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment