Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં આદર્શ સ્કૂલ ખાતે સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ:એક્સ આર્મી મેન વિજયભાઈ સાગઠીયા અને તેમની ટીમનું સન્માન કરાયું

    19 hours ago

    બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ આદર્શ સ્કૂલ ખાતે 1 ઓક્ટોબર 2026 ના રોજ સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દેશના વીર જવાનોના સન્માન માટે આયોજિત કરાયો હતો. આ પ્રસંગે બોટાદ જિલ્લાના એક્સ આર્મી મેન વિજયભાઈ સાગઠીયા અને તેમની ટીમનું ખાસ સન્માન કરવામાં આવ્યું. સ્કૂલના ટ્રસ્ટી પ્રભુદાસ અને શિક્ષણગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, કિશોરભાઈ પાટીવાળા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ ખસિયા, સહિત અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા. ધાર્મિબેન બગડીયાએ પ્રવચન આપ્યું હતું અને મહાનુભાવોનું સ્વાગત-સન્માન કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    નશામાં ધૂત કારચાલકોએ મોપેડ સવાર મહિલાઓને ટક્કર મારી:નવસારીમાં મહિલાઓની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી, વીડિયો વાયરલ
    Next Article
    મોરબીમાં મિલકત વેરો ભરવામાં ડાંડાઇ ભારે પડશે:મિલકત જ સીલ થઇ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment