Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં શહીદ પરિવારો અને વીર જવાનોનું સન્માન કરાયું:કલેક્ટર કચેરી ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

    6 hours ago

    મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ‘સેવા મેરા યોગદાન’ અભિયાન હેઠળ ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’ યોજાયો. વીર જવાનો અને શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ. કલેક્ટર અર્પિત સાગર, SP સફીન હસન સહિતના ઉચ્ચ અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ હાજર રહ્યા. કાર્યક્રમ ‘વંદે માતરમ્’ ગાન અને શહીદોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ સાથે શરૂ થયો. કારગિલ યુદ્ધમાં ઘાયલ વીર જવાન વજેસિંહ અમરાભાઈ પગીનું સન્માન કરાયું. શહીદ વીર જવાનોના પરિવારોમાં સ્વ. રૂમાલભાઈ રાવજીભાઈ રજાતના કૈલાસબેન (ડોળી-સંતરામપુર), સ્વ. જયંતીભાઈ હકરાભાઈ પારગીના અંજલીબેન (ખેડાપા-સંતરામપુર), સ્વ. નટવરભાઈ રામાભાઈ પ્રજાપતિના રમીલાબેન (બકોર-ખાનપુર), સ્વ. લક્ષ્મણભાઈ હીરાભાઈ બારીયાના મંગુબેન (કેલામૂળ-કડાણા) તથા સ્વ. રાજુભાઈ કેસરસિંહ બારીયાના વિમળાબેન (માખલીયા-લુણાવાડા)નું વહીવટી તંત્ર દ્વારા બહુમાન કરાયું.
    Click here to Read More
    Previous Article
    રાણપુરમાં ખેલ મહાકુંભની તાલુકાકક્ષાની સ્પર્ધાઓ યોજાઈ:વોલીબોલ, કબડ્ડી સહિતની રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો; ઉમરાળા-અલાઉ ટીમ વિજેતા બની
    Next Article
    મહીસાગરમાં વસ્તી ગણતરીના બીજા તબક્કા માટે અધિકારીઓને તાલીમ અપાઈ:લુણાવાડામાં નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં મામલતદાર સહિતના અધિકારીઓને માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment