Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કો-પાઇલટના હુમલા છતાં સ્મિત મચ્છરે ફ્લાઇટ બચાવી:વઢવાણના વતની છે સ્મિત;ગામના વડીલોએ ગર્વ વ્યક્ત કર્યો

    10 hours ago

    ભારતીય પાઇલટ સ્મિત મચ્છરે દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટને ક્રેશ થતી બચાવી લીધી. બુધવારે સવારે 9 વાગ્યે બનેલી આ ઘટનામાં 180 મુસાફરોનો જીવ બચ્યો હતો. સ્મિતના કો-પાઇલટે જ તેમના પર ચાકુથી હુમલો કર્યો હતો. ઘાયલ હોવા છતાં, સ્મિતે હુમલાખોર સામે લડત આપી અને અન્ય મુસાફરોની મદદથી તેને કાબૂમાં લીધો. ઇઝરાયલના એક અધિકારીએ પાઇલટની હિંમતને બિરદાવી હતી. તેમણે કહ્યું કે સ્મિતની બહાદુરીને કારણે 9/11 જેવી ઘટના ટળી ગઈ. હુમલાખોર ઓમાનનો નાગરિક હતો, જ્યારે કેપ્ટન સ્મિત ગુજરાતી મૂળના છે. દિવ્યભાસ્કરની ટીમ સ્મિત મચ્છરના વતન વઢવાણ પહોંચી હતી. તેમના પૂર્વજો આશરે 100 વર્ષ પહેલા વઢવાણથી મુંબઈ સ્થાયી થયા હતા. વઢવાણ જ્ઞાતિ પંચના પ્રમુખ શાંતિલાલ વ્રજલાલ ધડા અને પાડોશી બિપીનભાઈ વસંતલાલ જાનીએ સ્મિતના આ કાર્ય બદલ ગર્વ વ્યક્ત કર્યો. તેમણે વતનનું નામ રોશન કરવા બદલ ખુશી વ્યક્ત કરી.
    Click here to Read More
    Previous Article
    34 હજાર ફૂટ ઊંચેથી પ્લેન નીચે આવ્યું:લોહીથી લથબથ ગુજરાતી પાઇલટ ભારે પડ્યો, એલર્ટથી યૂ-ટર્ન સુધી, એ 17 મિનિટમાં 9/11 જેવો હુમલો ટળ્યો
    Next Article
    ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી જંગ:એકમાત્ર 21 વર્ષની Gen-Z ઉમેદવાર મેઘના રબારી બની આકર્ષણનું કેન્દ્ર, મતદાન પણ પહેલી વખત કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment