Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા બનેલા મકરબા બ્રિજ પરથી યુવક કુદ્યો:ટુ-વ્હીલર પાર્ક કરીને છલાંગ લગાવી કર્યો આપઘાત, પોલીસ ઘટનાસ્થળે

    8 hours ago

    અમદાવાદમાં મકરબા બ્રિજ પરથી એક યુવકે કૂદીને આપઘાત કર્યો છે. બપોર બાદ યુવક બ્રિજ પર વાહન લઈને આવ્યો હતો જે બાદ વાહન પાર્ક કરીને બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. બ્રિજ પરથી પડતા સ્થળ પર જ યુવકનું મોત થયું હતું. બનાવની જાણ થતા સરખેજ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હાઇકોર્ટમાં કોંગ્રેસે ઇલેક્શન પીટીશન દાખલ કરી:MP રાજેશ શુક્લાએ ઉમેદવારી પત્રકમાં પોતાની સામે પડતર ક્રિમીનલ કેસ છુપાવ્યાનો દાવો, હાઇકોર્ટે MP ને નોટિસ પાઠવી
    Next Article
    સતત 8મા અઠવાડિયે માર્કેટ લાલચોળ, 10 લાખ કરોડ સ્વાહા:વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં ₹29 હજાર કરોડ પાછા ખેંચ્યા ને તૂટતા રૂપિયાએ રોકાણકારોને રોવડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment