Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફાઇ ઝુંબેશ:રાત્રીના ગંદકી કરતા વેપારીઓને દંડ, જ્યારે વીજ તંત્રને ફરી સુચના

    8 hours ago

    જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા આકરું વલણ અપનાવાયું છે. મ્યુનિસિપલ કમિશન મોડી રાત્રે કોલેજ રોડ, ઝાંઝરડા રોડ અને મધુરમ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ગંદકી ફેલાવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરવા બદલ બેદરકાર વેપારીઓ પાસેથી રૂ. 82,200નો દંડ વસૂલાયો છે. તંત્રે દ્વારા હવેથી સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સે રાત્રે ધંધો પૂરો થયા બાદ જે તે જગ્યા સાફ કરી તેનો ફોટો સેનેટરી ઇન્સ્પેક્ટરના ગ્રુપમાં મૂકવો ફરજિયાત કરાયો છે. પોસ્ટ ઓફિસ રોડ અને માંગનાથ રોડ પર કચરા ગાડીનો સમય વહેલો કરાતાં સફાઈમાં 70 ટકા સુધારો આવ્યો છે. જોકે, કામગીરીનો વિરોધ કરનાર કે અસહકાર આપનાર વેપારીઓની દુકાનો સીલ કરવા અને પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની ચીમકી અપાઈ છે. તેમજ જાહેરમાં કચરો ફેંકનારાઓને પકડવા સીસીટીવી કેમેરા અને સ્વચ્છતા માર્શલ તૈનાત કરાયા છે. બીજી તરફ, ટ્રાન્સફોર્મર આસપાસ કચરો સાફ ન કરનારા પીજીવીસીએલના અધિકારીઓને પણ કમિશનરે મીટિંગમાં બોલાવી જવાબદારી નક્કી કરવા આદેશ આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂસિવ‎:યુનાઇટેડ વેમાં પ્રિન્ટેડ પાસ નહીં અપાય,પહેલીવાર OTPથી જનરેટેડ QR કોડ સ્કેન કરી પ્રવેશ અપાશે
    Next Article
    Did Travis Kelce Appear In Taylor Swift's 'Patient Zero' Music Video

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment