Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંકાવાવ ઘટકમાં રાષ્ટ્રીય પોષણ માસ અને આંગણ ઉત્સવની ઉજવણી:‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ હેઠળ જાગૃતિ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ યોજાઈ

    7 hours ago

    ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈ.સી.ડી.એસ કુંકાવાવ ઘટક દ્વારા નવમા રાષ્ટ્રીય પોષણ માસ અને ‘આંગણ ઉત્સવ’ની ઉજવણી કરાઈ. આ ઉજવણી ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ હેઠળ થઈ. આ ઝુંબેશમાં આરોગ્ય, પોષણ અને બાળ સંભાળ અંગે જાગૃતિ અભિયાન ચલાવાયું. બાળકો અને કિશોરીઓ માટે ચિત્ર, વકૃત્વ સ્પર્ધા અને માર્ગદર્શન પ્રવૃત્તિઓ યોજાઈ. સગર્ભા માતાઓની ગૃહ મુલાકાત લઈ તેમના પરિવારના પુરુષ સભ્યો સાથે શિશુ આહાર અને બાળ ઉછેરમાં તેમની સક્રિય ભાગીદારી અંગે ચર્ચા થઈ. લાભાર્થીઓને પોષણ, એનિમિયા નિવારણ અને આરોગ્યપ્રદ જીવનશૈલી વિશે માહિતી અપાઈ. આંગણવાડી કેન્દ્રોમાં 3 થી 6 વર્ષના બાળકો માટે ચિત્રકામ સ્પર્ધા યોજાઈ. 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે ‘પોષણ માહ’ થીમ પર ચિત્ર સ્પર્ધા થઈ. ભાગ લેનારને પ્રમાણપત્ર અપાયા.
    Click here to Read More
    Previous Article
    સહાદાના વિદ્યાર્થીઓએ અમરેલીમાં નેચરલ ફાર્મિંગ કોલેજની મુલાકાત લીધી:પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને બજારની માંગ વિશે માર્ગદર્શન મેળવ્યું
    Next Article
    ટ્રાફિક પોલીસ પર MLAનો આરોપ:'માત્ર ટુ-વ્હીલર ચાલકો પાસેથી જ દંડ કેમ?', મોટા વાહનો પર પોલીસ કેમ મૌન? કાનાણીએ ઉઠાવ્યા 8 મોટા સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment