Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણના સામાજિક પરિવર્તન પર ચર્ચા:રાષ્ટ્રીય સેમિનારમાં 'એક્સેસ ટુ ઇમ્પેક્ટ' વિષય પર પ્રો. કિશોરકુમાર પોરિયાએ ભાગ લીધો

    21 hours ago

    વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. 'એક્સેસ ટુ ઇમ્પેક્ટ' વિષય પર પેનલ ચર્ચામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કિશોરકુમાર પોરિયાએ ભાગ લીધો હતો. સેમિનારમાં ઉચ્ચ શિક્ષણમાં માત્ર પ્રવેશ નહીં, ગુણવત્તા, કૌશલ્ય વિકાસ અને રોજગારક્ષમતા પર ભાર મુકાયો. નિષ્ણાતોએ શિક્ષણના હેતુ અને સમાજ પર તેની અસર અંગે ચર્ચા કરી હતી. પ્રોફેસર પોરિયાએ કહ્યું કે, પ્રવેશ એ પહેલું પગથિયું છે. શિક્ષણનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓના જીવન અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક કૌશલ્ય અને ઉદ્યોગ જોડાણ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, ડિગ્રી ઉપરાંત ક્રિટિકલ થિંકિંગ, કમ્યુનિકેશન, ડિજિટલ લિટરસી જેવી ક્ષમતાઓ જરૂરી છે. NEP-2020 મુજબ ઉચ્ચ શિક્ષણને લવચીક, બહુવિષયક અને રોજગારલક્ષી બનાવવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિમાં GEN Z વેકેશન આપવાની ભગવા સેનાની માગ:આખી રાત ગરબાની મંજૂરી આપવામાં આવે તો સવારે સ્કૂલ ન જઈ શકાય તે માટે માગ કરી
    Next Article
    ભૂગર્ભ ગટર અને રોડ કામગીરી માટે બે મહિના રસ્તો બંધ:રેલવે સ્ટેશનથી ગાંધીચોક તરફ જતો રસ્તો ભૂગર્ભ ગટર અને સીસી રોડની કામગીરીને માટે 29 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી બંધ રખાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment