Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેર પાસે ડમ્પરે છકડો રીક્ષાને ટક્કર મારી:અકસ્માતમાં ગંભીરઈજા પહોંચતા યુવાનનું મોત, પોલીસે ડમ્પર ચાલકને પકડવા તપાસ શરૂ કરી

    11 hours ago

    વાંકાનેરના સરતાનપર ગામ પાસે ડમ્પર ચાલકે છકડો રીક્ષાને ટક્કર મારતા એક યુવાનનું મોત થયું છે. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના સરતાનપરથી પાનેલી ગામ તરફ જતા રસ્તા પર ચોકડી પાસે બની હતી. મુકેશ સત્તા મુંધવા પોતાની છકડો રીક્ષા લઈને ઘર તરફ આવી રહ્યા હતા. તે સમયે GJ 36 V 9314 નંબરના ડમ્પરના ચાલકે બેદરકારીથી વાહન ચલાવી અચાનક વળાંક લીધો અને રીક્ષાને હડફેટે લીધી હતી. અકસ્માતમાં મુકેશભાઈને માથા અને શરીર પર ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મોત થયું. ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. મૃતકના ભાઈ બાબુ મુંધવાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર ફાયર બ્રિગેડને મળ્યું 60 મીટરનું ટર્નટેબલ લેડર:હાઈરાઈઝ બિલ્ડિંગોમાં 20 માળ સુધી રેસ્ક્યૂ થશે, કમિશનર દીપેશ કેડિયાએ નિરીક્ષણ કર્યું
    Next Article
    Gujarat Monsoon Diseases | રાજ્યમાં રોગચાળો વકરતા આરોગ્ય મંત્રી એક્શનમાં |Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment