Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જ્ઞાનેશ કુમાર હટાવો, ચુનાવ આયોગ બચાવો':અમદાવાદમાં કોંગ્રેસની રેલી, જ્ઞાનેશ કુમારનું માસ્ક પહેરાવી કાર્યકરોને દોરડાથી બાંધ્યા

    1 day ago

    મતદાર યાદી સુધારણા માટેની સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) પ્રક્રિયાના બહાને દેશમાંથી અંદાજે 13 કરોડ જેટલા કાયદેસરના મતદારોના નામ ગેરકાયદે રદ કરી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષ આક્રમક મૂડમાં આવી ગયો છે. કેન્દ્ર સરકારના કથિત દબાણ હેઠળ સ્વતંત્ર અને બંધારણીય સંસ્થા એવા ચૂંટણી પંચની નિષ્પક્ષતા જોખમાઈ હોવાનો આરોપ લગાવી દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પણ થઈ રહી છે. આ રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે ગુજરાતમાં પણ બે દિવસથી વિરોધ થઈ રહ્યાં છે. આજે (29 સપ્ટેમ્બર) અમદાવાદમાં પણ પ્રદેશ અને શહેર કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે નારેબાજી સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટની પતંગ હોટેલથી ઐતિહાસિક રૂપાલી સિનેમા સુધી એક વિશાળ રેલી પણ કાઢવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પૂજા-પાઠ છતાં દંપતિનું દુઃખ ઓછું ન થયું:ઉદાસ પતિ-પત્નીને સંતની શીખામણ- આ 10 વાતોનું ધ્યાન રાખશો તો જીવન સુખી થઈ જશે
    Next Article
    Jefferies Names Top Power Stock Picks As Demand Surges, Coal Inventories Tighten

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment