Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોર્ચ્યુન હોસ્પિટલમાં દર્દીના મોત પછી ડોક્ટરોએ કલેક્ટર-એસપીને રજૂઆત કરી:પથરીના ઓપરેશન બાદ ઇન્ફેક્શનથી મોત; સંબંધીઓના આક્ષેપો પાયાવિહોણા હોવાનો દાવો

    1 day ago

    બોટાદની ફોર્ચ્યુન હોસ્પિટલમાં એક દર્દીના મોત મામલે આજે બોટાદ જિલ્લાના ડોક્ટરોએ કલેક્ટર અને એસપીને લેખિત અને મૌખિક રજૂઆત કરી. આ ઘટના છેલ્લા 5 દિવસથી ચર્ચામાં છે. હોસ્પિટલમાં પથરીના ઓપરેશન બાદ દર્દીનું ઇન્ફેક્શનના કારણે મૃત્યુ થયું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન કોઈ સમસ્યા થઈ નહોતી. દર્દીના મોત પછી મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દર્દીના સંબંધીઓએ ડોક્ટર અને હોસ્પિટલ સામે આક્ષેપો કર્યા હતા. જોકે, ડોક્ટરોનું કહેવું છે કે આ આક્ષેપો પાયાવિહોણા છે. આ મામલે સ્પષ્ટતા કરવા માટે મોટી સંખ્યામાં ડોક્ટરો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને અધિકારીઓને સમગ્ર પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    The Paradise Box Office Collection Day 5: Nani’s Film Inches Towards Rs 100 Crore After Solid Start
    Next Article
    જામનગરના ગીતામંદિર પાસે ગરબા મહોત્સવને મંજૂરી ન આપવા માંગ:સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પાર્કિંગ, ટ્રાફિક અને અવાજ પ્રદુષણની સમસ્યા જણાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment