Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં બઢતી મળશે:સુપ્રીમ કોર્ટ કોલેજિયમે નામની ભલામણ કરી, ત્રણ વર્ષ પહેલાં રાજ્યના બીજાં મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા

    7 hours ago

    ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલને સુપ્રીમમાં બઢતી માટે સુપ્રીમની કોલેજિયમની ભલામણ કરવામાં આવી છે. 3 વર્ષ પહેલાં તેઓ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા. હવે ગુજરાત હાઇકોર્ટમાં સૌથી મોસ્ટ સિનિયર જજ માનસ રંજન પાઠક રહેશે. તેમની તાજેતરમાં જ ઓડિશા હાઈકોર્ટથી ગુજરાત હાઇકોર્ટમાં બદલી થઈ છે.ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ તરીકે માનસ રંજન પાઠક અથવા અન્ય કોઈની આગામી સમયમાં સુપ્રીમની કોલેજિયમ ભલામણ કરી શકે છે. સુનિતા અગ્રવાલ મૂળ અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ છે, તેઓ જુલાઈ 2023થી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. તેઓ 1989માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક થયા હતા અને ડિસેમ્બર 1990થી લીગલ પ્રોફેસનમાં છે. તેમને નવેમ્બર 2011માં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Himachal Rain-Snowfall Update: हिमाचल के इन 4 जिलों में बारिश का अलर्ट। Rain Alert। Himachal Weather
    Next Article
    કોંગ્રેસને અલગ અલગ વિભાગો માહિતી આપતા ના હોવોનો આક્ષેપ:'બે મહિનાથી પત્રો લખ્યા છતાં માહિતી આપતાં નથી', નબળી રજૂઆતથી AMC સામાન્ય સભા નીરસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment