Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વ. કરશનભાઈ પરમારના શ્રાદ્ધ નિમિત્તે દેવધૂનનું આયોજન:બોટાદમાં વકિલની વાડી વિસ્તારમાં બાલ હનુમાન ધૂન મંડળે કર્યું

    19 hours ago

    બોટાદ શહેરના વકિલની વાડી વિસ્તારમાં સ્વ. કરશનભાઈ મગનભાઈ પરમારના શ્રાદ્ધ નિમિત્તે દેવધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન બાલ હનુમાન ધૂન મંડળ દ્વારા સરકારી હાઈસ્કૂલ પાછળ કરવામાં આવ્યું હતું. આ ધૂનમાં પરિવારના સભ્યો, પાડોશીઓ, સગા-સંબંધીઓ અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ ધૂનની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ, સ્વ. કરશનભાઈના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં દિગંબર જૈન પર્યુષણ મહાપર્વ ધર્મ આરાધના પૂર્વક ઉજવાયા:11 દિવસ ચાલેલા પર્વમાં અનેક કાર્યક્રમો થયા, ત્રણ ભક્તોએ ઉગ્ર તપસ્યા કરી
    Next Article
    Microsoft CEO Satya Nadella Says Xbox's 'Streamlining' Is 'Great to See' Days After Layoffs and Restructuring

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment