Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેરણાના રામટેકરી આશ્રમમાં વૈદિક સનાતન ધર્મ કથા યોજાઈ:પુનિત હરિયાણીએ ભક્તિમય સત્સંગ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું

    17 hours ago

    હિંમતનગર તાલુકાના બેરણા ચોકડી પાસે આવેલા રામટેકરી આશ્રમમાં વૈદિક સનાતન ધર્મ કથા યોજાઈ હતી. આ કથા બ્રહ્મલીન સંત નારાયણદાસ બાપુના સાનિધ્યમાં થઈ હતી. આ પ્રસંગે પુનિત હરિયાણી (મહુવા-તલગાજરડા) દ્વારા ભક્તિમય સત્સંગ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે સદાચાર, સંસ્કાર, ભક્તિ અને સદ્કર્મોનું મહત્વ સમજાવ્યું. મોટી સંખ્યામાં ભક્તજનો સંતવાણી અને આધ્યાત્મિક વિચારોનો લાભ લેવા હાજર રહ્યા હતા. આશ્રમમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. સત્સંગ બાદ ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો. કાર્યક્રમનું આયોજન રામટેકરી આશ્રમના સેવકોએ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તાપી જિલ્લાની મુલાકાતે:વ્યારામાં અટલ લેબ અને વન કવચનું ઉદ્ઘાટન કર્યું, સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો મુદ્દે આપ્યું નિવેદન
    Next Article
    સિવિલ હોસ્પિટલના ભોજનમાં જીવાત !:રાજકોટનો વિડિયો વાયરલ થતા દિવ્યભાસ્કરનું રિયાલિટી ચેક, રસોડામાં સ્વચ્છતા પણ સડેલા બટેટા મળ્યા, દર્દીના સગાએ અપૂરતી સુવિધાનો લગાવ્યો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment