Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સ્ટેટ લેવલની મહિલા ક્રિકેટ મેચ:સૌરાષ્ટ્ર-બરોડા વચ્ચે રમાઈ, ધારાસભ્ય જગદીશ મકવાણાએ નિહાળી, રમતપ્રેમીઓમાં ઉત્સાહ

    6 hours ago

    સુરેન્દ્રનગરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સ્ટેટ અન્ડર-19 વિમેન્સ ક્રિકેટ લીગની મેચ રમાઈ રહી છે. આ મેચ સૌરાષ્ટ્ર અને બરોડાની ટીમો વચ્ચે યોજાઈ હતી. વઢવાણના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મેચ નિહાળી યુવા મહિલા ક્રિકેટરોનો ઉત્સાહ વધાર્યો હતો. SCA સુરેન્દ્રનગરના સેક્રેટરી જયવીર શાહજી પણ હાજર રહ્યા હતા. સુરેન્દ્રનગરમાં સ્ટેટ લેવલની ક્રિકેટ મેચોનું આયોજન શહેર અને જિલ્લાના રમતપ્રેમીઓ માટે ગૌરવની વાત છે. આનાથી સ્થાનિક યુવા પ્રતિભાઓને પોતાની રમત સુધારવા માટે પ્લેટફોર્મ મળે છે. આવા આયોજનથી શહેરમાં રમતગમતના માળખાને મજબૂત બનાવવામાં મદદ મળે છે. અન્ડર-19 મહિલા ક્રિકેટરોની મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'SIR पर तुरंत रोक लगनी चाहिए' Gyanesh Kumar resignation | Jantar-Mantar
    Next Article
    પીપળીમાં શિક્ષણમંત્રીએ 96 લાખના રોડનું લોકાર્પણ કર્યું:7 લાખના કિચન શેડનું ખાતમુહૂર્ત, પોષણ ચેમ્પિયન બાળકો અને આશાવર્કર સન્માનિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment