Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડી બહેનોનું સન્માન કરી સાડીનું વિતરણ કરાયું:પારનેરા-પારડીમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય ભરતભાઈ પટેલ હાજર

    10 hours ago

    વલસાડના પારનેરા-પારડીમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ સેવા સંકલ્પ અભિયાન હેઠળ થયો હતો. ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલની હાજરીમાં આંગણવાડી બહેનો અને કાર્યકરોનું સન્માન કરાયું. ધારાસભ્ય ભરતભાઈ પટેલે કહ્યું કે, આંગણવાડી બહેનો બાળકોના પોષણ, આરોગ્ય અને વિકાસ માટે પાયાના સ્તરે મહત્વની સેવા આપી રહી છે. તેમની સેવા અને સમર્પણને સન્માનિત કરવું એ સમાજની જવાબદારી છે. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી બહેનો અને કાર્યકરોને સન્માન રૂપે સાડીઓ અપાઈ. આ પછી સામૂહિક ભોજનનું આયોજન પણ થયું. આ પ્રસંગે ભાજપ જિલ્લા અધ્યક્ષ હેમંત કંસારા સહિત સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ICDS અધિકારીઓ, મહિલા મોરચા અને યુવા મોરચાના આગેવાનો હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    અંબાજીમાં ભાદરવી મહમેળો સંપન્ન:હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ સાથે ધજા ચડાવી, 7 દિવસમાં 43 લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યા; છેલ્લા દિવસે માતાજીને 5 લાખથી વધુનું સોનું અર્પણ
    Next Article
    વલસાડમાં તાલુકા કક્ષાની ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, વિજેતાઓ જિલ્લા કક્ષાએ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment