Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં દરજી જ્ઞાતિનો 'જ્ઞાતિ મનોરથ' સમૂહ ભોજન કાર્યક્રમ સંપન્ન:લખધીરવાસ સ્થિત વાડી ખાતે બ્રહ્માણી માતાજીની પ્રેરણાથી ભવ્ય આયોજન કરાયું

    7 hours ago

    મોરબીના લખધીરવાસમાં આવેલી દરજી જ્ઞાતિની વાડી ખાતે બ્રહ્માણી માતાજીની પ્રેરણાથી 'જ્ઞાતિ મનોરથ' (સમૂહ ભોજન) કાર્યક્રમ યોજાયો હતો. ભરતભાઈ કરશનભાઈ સોલંકી અને મધુમતીબેન ભરતભાઈ સોલંકી (સોલંકી પરિવાર - મધડીયા) તરફથી આયોજિત આ ભોજનમાં મોટી સંખ્યામાં દરજી જ્ઞાતિના લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ (A/32-મોરબી) ના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન અને યુવા કાર્યકરોની મહેનતથી સફળ રહ્યો. ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ નિયોગભાઈ રાઠોડ સહિતના ટ્રસ્ટીઓએ આયોજક ભરતભાઈ અને મધુમતીબેન સોલંકીનું શાલ ઓઢાડી સન્માન કર્યું. ટ્રસ્ટી મંડળે દાતા પરિવારને જ્ઞાતિના ઉત્કર્ષ માટે આવા સેવાકીય કાર્યો કરતા રહેવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    'દાઢી પકડી તમાચા માર્યા, 15 કલાક લોકઅપમાં ગોંધ્યા':સુરતમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ટી-સેન્ટર સંચાલક બાદ સામાજિક અગ્રણીને ઢોરમાર માર્યાનો આક્ષેપ, DCPએ આપ્યા તપાસના આદેશ
    Next Article
    एनएल चर्चा 442: चुनाव आयोग के भीतर बगावत के सुर और दिल्ली से लेकर जमुई तक गहराता महिला सुरक्षा का संकट

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment