Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા-અમદાવાદ હાઈવે પર ખાડાથી એક્ટિવા ચાલકનું મોત:વાવડી ગામના સિક્યુરિટી ગાર્ડ ગણપતભાઈ પટેલિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ

    3 days ago

    ગોધરા-અમદાવાદ હાઈવે પર ડોક્ટરના મુવાડા પાસે એક અકસ્માત થયો. આ અકસ્માતમાં વાવડી ગામના 55 વર્ષીય એક્ટિવા ચાલક ગણપતભાઈ ધનાભાઈ પટેલિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. ગણપતભાઈ ગોધરાની PDC બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. તેઓ રોજની જેમ પોતાની ફરજ પર જઈ રહ્યા હતા. હાઈવે રોડ પર એક ખાડો હતો. ખાડાને કારણે તેમણે એક્ટિવા પરનો કાબૂ ગુમાવ્યો. રોડ પર પછડાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ. આ કારણે તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું. આ ઘટના બાદ ગોધરા-અમદાવાદ હાઈવે પરના ખાડાઓ સામે લોકોમાં રોષ છે. તંત્ર અને સંબંધિત વિભાગો આ બાબતે તરત ધ્યાન આપીને યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના લુણાવાડામાં 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો:પોષણ કીટ, THR વિતરણ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કર્મયોગીઓનું સન્માન કરાયું
    Next Article
    Harsh Sanghvi Visit Ambaji | ભાદરવી પૂનમના મહામેળાના અંતિમ દિવસે હર્ષ સંઘવીએ ધજા ચડાવી | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment