Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની આંગણવાડીમાં 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો:વિકસિત ભારત જનસેવા અભિયાન હેઠળ બાળકોના પોષણ-વિકાસ માટે લોકોને જોડાવા અપીલ, આશા વર્કરનું સન્માન

    8 hours ago

    પાટણ શહેરના શ્રમજીવી વિસ્તારની આંગણવાડી કેન્દ્ર ખાતે 'વિકસિત ભારત જનસેવા અભિયાન' અંતર્ગત 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ICDS ના પૂર્વ સંચાલક ભાવેશ પટેલ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, કોર્પોરેટર રેણુકાબેન ઠાકોર અને બાબુભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા. મહિલા મોરચાના ઉપપ્રમુખ બકુલાબેન પરમાર અને આંગણવાડી CDPO ઉર્મિલાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા મહાનુભાવોએ આંગણવાડીની સેવાઓ અને બાળકોને મળતી સુવિધાઓ વિશે માહિતી આપી હતી. આશા વર્કર અને આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, કાર્યક્રમમાં હાજર બાળકોને સુખડી અને કેળાનો નાસ્તો આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરનો ગાંધી રોડ અને નવા બજાર બે દિવસ બંધ:પાલિકા દ્વારા ટ્રેન્ચ સફાઈ અને વીજ કનેક્શનનું કામ શરૂ
    Next Article
    Nationwide Bank Strike | આજથી દેશભરમાં સતત 5 દિવસ બેંકિંગ સેવાઓ પર અસર | Bank Employee | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment