Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં પ્રભારી સચિવે આરોગ્ય, પોષણ, શિક્ષણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી:અધિકારીઓને રસીકરણ, પોષણ અને ડ્રોપઆઉટ ઘટાડવા માટે સૂચનાઓ અપાઈ

    9 hours ago

    સાબરકાંઠાના હિંમતનગરમાં કલેક્ટર કચેરીમાં પ્રભારી સચિવ ડૉ. રતન કંવર ગઢવીચારણની વર્ચુઅલ બેઠક યોજાઈ. જેમાં આરોગ્ય, પોષણ અને શિક્ષણ વિભાગની કામગીરીની સમીક્ષા કરાઈ. જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ જોડાયા હતા. આરોગ્ય વિભાગમાં રસીકરણથી વંચિતોને ઘરે જઈને રસી આપવા અને ખીલ ખીલાટ સેવાનો ઉપયોગ કરવા સૂચના અપાઈ. પોષણ ક્ષેત્રે પોશીના તાલુકામાં આંગણવાડી કામગીરી સુધારવા તેમજ ઓછા વજનવાળા બાળકો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવા કહેવામાં આવ્યું. શિક્ષણમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને જ્ઞાન સાધના યોજનાઓના અમલની તપાસ કરાઈ. ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને દરેક બાળકની આરોગ્ય તપાસ સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ. બેઠકમાં કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું-અમારા વિમાનો રોકશો તો કોઈને ઉડવા નહીં દઈએ:ઈરાનથી દરરોજ 100 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ; UAE-ઓમાન સહિત અનેક દેશોએ ફ્લાઇટ્સ રોકી
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં 18 કર્મીઓની રહેમરાહે નોકરી મામલે સરકાર લાલઘૂમ:30મીએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તડાફડી બોલશે, 8 ભવનમાં કોન્ટ્રાક્ટ અધ્યાપકોની ભરતીમાં અધ્યક્ષોની મનમાની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment