Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણપતિ વિસર્જનમાં સુરતમાં મુંબઈ જેવો માહોલ જામ્યો:ત્રણ ત્રણ માળ જેટલી ઊંચી મૂર્તિઓની શાહી સવારી, ફોટોગ્રાફીનો ક્રેઝ અને ગરબાની રમઝટ; વડોદરામાં ભક્તો ભાવુક થયા

    14 hours ago

    ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશોત્સવનું આજે, એટલે કે 25 સપ્ટેમ્બર, 2026ને શુક્રવારે અનંત ચતુર્દશીએ સમાપન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યભરમાં ઠેર-ઠેર નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં વહેલી સવારથી જ વિસર્જન યાત્રાઓ નીકળી રહી છે. ત્યારે બપોર થતા જ મુંબઈ જેવો માહોલ જામ્યો છે. શહેરમાં ત્રણ-ત્રણ માળ ઊંચી મૂર્તિઓની રાજમાર્ગ પર શાહી સવારી નીકળી હતી. વિશ્વ શાંતિના સંદેશ સાથે તિરંગા યાત્રા સાથે ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી. તો ભાગળ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. જ્યારે હજીરામાં ગણેશજીની 20થી 28 ફૂટ સુધીની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જેનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે. આ પણ વાંચો: મોરબીમાં મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન સમયે 4 યુવક ડૂબ્યા રાજ્યભરના વિસર્જનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    58 seconds of CCTV, one verdict: How News18 put a dead IIT-B student on trial
    Next Article
    વલસાડ LCBએ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો:રૂ. 1.43 લાખના મુદ્દામાલ સાથે મુખ્ય આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment