Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુમુલ ડેરીના પ્રમુખ બન્યા પૂર્વ મંત્રી કાંતિ ગામિત:ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની વરણી, બે વખત મિંટિગ થયા બાદ ભાજપ નેતાઓમાં હતી ખેંચતાણ

    20 hours ago

    સુરત સુમુલ ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ડેરીના પ્રમુખ તરીકે અગાઉ ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કાંતિભાઈ ગામિતની વરણી કરી દેવામાં આવી. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની વરણી કરવામાં આવી છે. સુમુલના પદાધિકારીઓની વરણી લાંબા સમયથી ઘોંચમાં પડી હતી. એટલે કે બે-બે વખત મીટીંગ થયા બાદ પણ ભાજપના નેતાઓમાં ખેંચતાણ હતી. આખરે ગણેશ વિસર્જનના દિવસે જ ભાજપના નેતાઓના અહમનું વિસર્જન થયું છે. સુમુલ ડેરીની ચૂંટણીના લાંબા સમય બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ...
    Click here to Read More
    Previous Article
    વઢવાણના ટીંબા ગામે 'સેવાસેતુ' કાર્યક્રમમાં અનેક સરકારી સેવાઓ અપાઈ:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની હાજરીમાં આરોગ્ય તપાસ, રાશનકાર્ડ, આધારકાર્ડ અપાયા
    Next Article
    નેશનલ કોલેજ ઑફ કોમર્સના NSS યુનિટ દ્વારા '181 અભયમ' સેમિનાર:કટોકટીના સમયે 181 હેલ્પલાઇનની કામગીરી અને રેસ્ક્યુ ટીમ વિશે સમજ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment