Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં ગણેશ વિસર્જન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત:વિસર્જન રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થા ચકાસાઈ, આવતીકાલે થશે પ્રતિમાઓનું વિસર્જન

    1 day ago

    મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં આવતીકાલે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થશે. વહેલી સવારથી વાસિયા તળાવ ખાતે ઘર અને ઓફિસમાં સ્થાપિત નાની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થશે. બપોર બાદ વિવિધ પંડાળોમાં સ્થાપિત મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. વિસર્જનને ધ્યાનમાં રાખીને પોલીસે શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસે મુખ્ય હાઇવે ચોકડીથી ફુવારા ચોક, દરકોલી દરવાજા, બસ સ્ટેશન પાછળનો વિસ્તાર, માંડવી બજાર, આસ્થાના બજાર, ઘાટી વિસ્તાર થઈ આંબેડકર ચોક અને વાસિયા તળાવ સુધી ફ્લેગ માર્ચ કરી હતી. આ ફ્લેગ માર્ચમાં લુણાવાડા ટાઉન પીઆઈ, પીએસઆઈ, પોલીસ જવાનો, હોમગાર્ડ અને SRP બટાલિયનના જવાનો જોડાયા હતા. આવતીકાલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન યાત્રાઓ યોજાશે.
    Click here to Read More
    Previous Article
    કલોલ હાઈ-વે પર મહાહોનારત ટળી:પેટ્રોલ ટેન્કરની કેબિનમાં ભયાનક આગ, પોલીસે બંને તરફનો ટ્રાફિક રોકી બચાવ્યો સેંકડો લોકોનો જીવ
    Next Article
    Trump-Xi Jinping LIVE Updates: US, China Must Ensure AI Develops Under 'Human Control', Says Xi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment