Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલે કહ્યું- મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશે મતચોરી કરી:મેં તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો, સરકારે તેમને કાયદાથી ઉપર રાખ્યા

    9 hours ago

    રાહુલ ગાંધી ચૂંટણી પંચ, SIR અને મતદાર યાદી સાથે જોડાયેલા વિવાદ પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશે મત ચોરી કરી છે. મેં તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો, પરંતુ સરકારે તેમને જ પસંદ કર્યા. તેમણે કહ્યું કે CEC વિવાદ બાદ એ સવાલ ઊભો થયો કે સત્તા વિરોધી લહેર એટલે કે એન્ટી-ઇન્કમ્બન્સી કેવી રીતે કામ કરતી નથી. ભારતમાં દરેક સરકાર વિરુદ્ધ એન્ટી-ઇન્કમ્બન્સી હોય છે, ઇન્દિરા ગાંધી બાંગ્લાદેશનું યુદ્ધ જીત્યા બાદ પણ હારી ગયાં હતાં, તો પછી ભાજપ સાથે આવું કેમ ન થયું. રાહુલે 2025માં ત્રણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે તેમણે ચૂંટણી પંચ પર મતચોરીનો આરોપ લગાવ્યો હતો. તેમણે પંચને સરકારની ‘B ટીમ’ પણ ગણાવી હતી. ભાજપ સાથે મળીને મતચોરી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Mumbai cops land in Noida over ‘Savarkar insult’ video, couple flees home in fear
    Next Article
    વાડજ-મકરબા ઓવરબ્રિજનું લોકાર્પણ, 3 લાખ અમદાવાદીને ટ્રાફિકમાંથી મુક્તિ:CMએ કહ્યું- અત્યારે કોઈને તકલીફ પડે તો રીલ મૂકશે, પણ પોઝિટિવ રહેવું; ₹583.85 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમૂહુર્ત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment