Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયાડ- રોશિબિનાએ વુશુમાં સિલ્વર જીત્યો:સતનામ અને સલમાનને રોઈંગમાં બ્રોન્ઝ મેડલ; મેન્સ કબડ્ડી ટીમ સેમીફાઇનલમાં પહોંચી

    10 hours ago

    એશિયન ગેમ્સના પાંચમા દિવસે રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો. આ દરમિયાન, સતનામ સિંહ અને સલમાન ખાનની જોડીએ રોઈંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. રોશિબીના દેવીએ એશિયન ગેમ્સના 5મા દિવસે ગુરુવારે સિલ્વર મેડલ જીત્યો. તે મહિલાઓની 60 કિગ્રા સાંડા ઇવેન્ટની ફાઇનલમાં ચીનની ઝાંગ શિયાઓયુ સામે 0-2થી હારી ગઈ. આ રોશિબીનાનો એશિયન ગેમ્સમાં સતત ત્રીજો મેડલ છે. તેઓ એશિયાડમાં સતત ત્રણ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા વુશુ ખેલાડી બની ગઈ છે. તેમણે 2018માં જકાર્તામાં બ્રોન્ઝ અને 2023માં હાંગઝોઉમાં સિલ્વર જીત્યો હતો. બીજી તરફ, રોઇંગમાં સતનામ સિંહ અને સલમાન ખાનની જોડીએ મેન્સ ડબલ્સ સ્કલ ઇવેન્ટમાં 6:13.25 મિનિટના સમય સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. ભારત અત્યાર સુધીમાં 13 મેડલ જીતી ચૂક્યું છે. તેણે 1 ગોલ્ડ, 5 સિલ્વર અને 7 બ્રોન્ઝ જીત્યા છે. ભારત મેડલ ટેલીમાં 14મા સ્થાને છે.
    Click here to Read More
    Previous Article
    DIGIPUB calls journalist Ravi Nair’s continued imprisonment ‘deeply disturbing’
    Next Article
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું:ઓડિશામાં ભારે વરસાદથી અનેક પુલ તણાયા, 5000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા; બંગાળમાં પણ એલર્ટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment