Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિનયદીપ સોસાયટીમાં માટીના ગણેશ સાથે સાર્વજનિક મહોત્સવ:વિવિધ રમત-ગમત, આનંદ મેળા સાથે પર્યાવરણ અને એકતાનો સંદેશ અપાયો

    1 day ago

    વિનયદીપ સોસાયટીમાં સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે. આ મહોત્સવ માટીના ગણેશ અને એકતાના પ્રતીકરૂપે યોજાય છે.સોસાયટીના આગેવાનો અને રહેવાસીઓ દ્વારા સમગ્ર આયોજન વ્યવસ્થિત રીતે કરાય છે. જેથી કોઈને અગવડ ન પડે તેનું ધ્યાન રખાય છે. આ મહોત્સવ નિમિત્તે મંડળ દ્વારા વિવિધ રમત-ગમત, સંગીત ખુરશી અને આનંદ મેળા જેવા કાર્યક્રમો યોજાય છે. આ કાર્યક્રમોમાં ભાગ લેનાર અને વિજેતા સ્પર્ધકોને ઇનામ પણ અપાય છે.આ મહોત્સવમાં દેશભક્તિ સાથે 'એક સોસાયટી – એક ગણેશજી' અને 'મારા ગણેશ, માટીના ગણેશ' જેવા સુંદર સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાય છે. પર્યાવરણનું જતન, સામાજિક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતો આ ગણેશ મહોત્સવ સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનું સુંદર કાર્ય કરે છે.
    Click here to Read More
    Previous Article
    રવિશ બંગલોઝમાં દસ દિવસની પૂજા બાદ આજે ગણેશજીનું વિસર્જન:થલતેજમાં ભક્તિભાવથી ઉજવાયો ગણેશોત્સવ, પરિવારજનો અને રહીશોએ લીધા આશીર્વાદ
    Next Article
    અમરેલીમાં SDpay કૌભાંડમાં મોટો ખુલાસો:15 લાખથી વધુ યુઝર્સના 1211 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો સામે આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment