Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગણેશ વિસર્જન યાત્રા સમયસર શરૂ કરવા આદેશ:પ્રાંત અધિકારીએ મોટા આયોજકો સાથે સમીક્ષા બેઠક યોજી, સમયપાલન પર ભાર મુકાયો

    10 hours ago

    આગામી અનંત ચૌદશના રોજ યોજાનારા શ્રીજી વિસર્જન મહોત્સવને શાંતિપૂર્ણ અને સારી રીતે પૂરી કરવા માટે વલસાડ શહેર તંત્ર સક્રિય બન્યું છે. વિસર્જન યાત્રાનું આયોજન યોગ્ય રીતે થાય તે માટે પ્રાંત અધિકારી વિમલ પટેલના અધ્યક્ષસ્થાને શહેરના મોટા ગણેશ મંડળોના આયોજકો સાથે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DySP અશોક વર્મા, નગરપાલિકાના ચીફ ઓફિસર (CO) અને વલસાડ સિટી પોલીસ મથકના P.I. આર. એચ. વાળા ખાસ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન તંત્ર દ્વારા તમામ ગણેશ મંડળો અને આયોજકોને સાફ સૂચના અપાઈ છે કે વિસર્જનના દિવસે બધા મંડળોએ પોતાના પંડાલમાંથી સમયસર વિસર્જન યાત્રા શરૂ કરી દેવી. વિસર્જન યાત્રા દરમિયાન કોઈ મોડું ન થાય અને ટ્રાફિક કે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સમયપાલનનું કડકપણે પાલન કરવાની વિનંતી કરાઈ છે. નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા વિસર્જન રૂટ, લાઈટ-પાણીની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા અને રૂટ પરના ખાડાઓ અંગે પણ ચર્ચા કરી જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટની પરિણીતાને સુરતના સાસરિયાઓનો ત્રાસ:વ્હોટસએપ DPના વખાણથી આકર્ષાયેલી યુવતીને પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા
    Next Article
    Indian Seafarer Killed, 19 Rescued After Torpedoes Strike Ship Off Oman Coast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment