Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાની રાષ્ટ્રપતિ ખામેનીની તસવીર લઈને ભાષણ આપવા પહોંચ્યા:મીનાબ હુમલામાં માર્યા ગયેલી બાળકીની તસવીરો બતાવી, કહ્યું- અમે આતંકના શિકાર છીએ

    एक दिन पहले

    ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન UNGAમાં મિનાબ સ્કૂલ પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવી શકે છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકાના હુમલામાં સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં 156 લોકોનાં મોત થયા હતા, જેમાં 120 બાળકો હતા. ઈરાનના રાષ્ટ્રપતિ મંગળવારે મોડી રાત્રે (ભારતીય સમય અનુસાર) ન્યૂયોર્ક પહોંચ્યા છે. ઈરાન સાથે જે અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે, એ જ અમેરિકાએ પેઝેશ્કિયાન અને વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીને UNની બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા આવવાની મંજૂરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    Mason Rook Namedrops John Cena While Taking Brutal Dig At Grayson Waller During WWE NXT
    Next Article
    ભાજપ ઉમેદવારે જન્મ પહેલાં જ 10 ધોરણ પાસ કર્યું:સોગંદનામામાં જન્મ વર્ષ 1966 અને 1965માં 10 પાસ થયા; કોંગ્રેસની ઉમેદવારી રદ કરવાની માગ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment