Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:જિલ્લા રજિસ્ટ્રાર સહિત સહકારી સંસ્થાઓના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા

    11 hours ago

    અરવલ્લી જિલ્લામાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સહકારી ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળીઓ, અરવલ્લી કચેરીના તમામ સ્ટાફ જોડાયા હતા. આ ઉપરાંત, જિલ્લામાં કાર્યરત વિવિધ સહકારી સંસ્થાઓ, એપીએમસી (બજાર સમિતિઓ), સહકારી જીન અને સાબર ડેરી સંચાલિત શીત કેન્દ્રોના અધિકારીઓ-કર્મચારીઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સહકારી વિભાગ અને સંસ્થાઓ દ્વારા પોતપોતાના પરિસરમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિ અને હરિયાળીનો સંદેશ આપવા માટે શામળાજી શીત કેન્દ્ર ખાતે ખાસ વૃક્ષારોપણ પણ કરાયું હતું. સહકારી આગેવાનો અને કર્મચારીઓએ આ કામગીરીને સફળ બનાવી હતી.
    Click here to Read More
    Previous Article
    કૌટુંબિક કાકાએ ભત્રીજાની હત્યા કરી:24 સપ્ટે.યુનિવર્સિટી બંધનું NSUIનું એલાન,સરકારી તંત્રને AI માટે હવે મળશે મફત GPU પાવર, નશામાં ધૂત પોલીસકર્મીએ કર્યો અકસ્માત
    Next Article
    નવલપુર પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:ધનસુરા તાલુકાના ક્લસ્ટર ગામોને સેવાસેતુ-2.1 હેઠળ સરકારી સેવાઓનો સીધો લાભ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment