Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દસ દિવસીય નવરાત્રિ મહોત્સવ યોજશે:વલસાડના તડકેશ્વર ગ્રાઉન્ડ ખાતે, તૈયારીઓ માટે ખાતમુહૂર્ત કરાયું

    14 hours ago

    વલસાડમાં ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી નવરાત્રિ પર્વ નિમિત્તે દસ દિવસીય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાશે. આ મહોત્સવ તડકેશ્વર ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તેની તૈયારીઓના પ્રારંભ રૂપે આજે ખાતમુહૂર્ત કરાયું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે ટ્રસ્ટના સભ્યો અને આયોજકો હાજર રહ્યા હતા. આગામી દસ દિવસ દરમિયાન માતાજીની આરાધના કરાશે. પરંપરાગત ગરબા અને રાસ સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. આ નવરાત્રિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને શ્રદ્ધાળુઓ જોડાય તે હેતુથી આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. આજથી શરૂ થયેલી તૈયારીઓ સાથે ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટસિટી સિગ્નેચર બ્રિજ પાસે રખડતાં ઢોરે વધુ એકનો ભોગ લીધો:PDEUના કર્મચારીનું એક્સેસ ગાય સાથે અથડાતા 5 દિવસની સારવાર બાદ મોત, ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
    Next Article
    Video: This 'Yelling Restaurant' Has No Menu, You Have To Win Your Dish In An Auction

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment