Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કન્ટેનરના ટાયર ફરી વળતા બાઈક ચાલકનું મોત:કુંભારવાડા નારી રોડ પરથી જતા સમયે યુવકને અકસ્માત નડ્યો, પોલીસ તપાસનો ધમધમાટ

    7 hours ago

    ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતો યુવક ગતરાત્રીના બાઈક લઈ કુંભારવાડા નારી રોડ પરથી જઈ રહ્યો હતો ત્યારે બાઈકનો કન્ટેનર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. યુવક બાઈક પરથી ફંગોળાઈને કન્ટેનરના વ્હીલ નીચે કચડાઈ જતા તેનું કરૂણ મોત નિપજયુ હતુ. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કન્ટેનરના વ્હીલ ફરી વળતા મોત આ ભયાનક ટક્કરના કારણે મનોજભાઈ બાઈક પરથી ફંગોળાઈને કન્ટેનરના વ્હીલ નીચે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકોના મોટી સંખ્યામાં ટોળાં ઉમટી પડ્યા હતા અને વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભારત-શ્રીલંકામાં વુમન્સ ક્રિકેટની ગોલ્ડ મેડલ મેચ:મંધાના અને શેફાલીની તોફાની બેટિંગ, સ્મૃતિએ સતત બાઉન્ડરી ફટકારીને લંકાની મુશ્કેલી વધારી; સ્કોર 77/0
    Next Article
    પાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈનને ટેકનિકલ મંજૂરી:ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment