Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલ સ્ટેટના રાજા સાહેબે વડલી ગામે ગણપતિ દાદાની આરતી ઉતારી:ભરતસિંહજી દાદા અને કુવર જયપ્રતાપસિંહજીએ શ્રીજીના આશીર્વાદ લીધા

    7 hours ago

    કડવાલ તાલુકાના વડલી ગામે ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે. ગામ લોકો છેલ્લા ચાર વર્ષથી શ્રીજીની સ્થાપનાનો ઉત્સવ ઉજવે છે. આ વર્ષે પણ ગામના ભક્તોએ ભેગા મળી ગણેશજીની મૂર્તિ સ્થાપના કરી છે. આજરોજ ગામ લોકો દ્વારા કદવાલ સ્ટેટના રાજા સાહેબને આરતી ઉતારવા માટે આમંત્રણ અપાયું હતું. આમંત્રણ સ્વીકારી ભરતસિંહજી દાદા અને કુવર સાહેબ શ્રી જયપ્રતાપસિંહજી વડલી ગામે પહોંચ્યા હતા. તેમણે ગણપતિ દાદાની આરતી ઉતારી અને પ્રસાદ લીધો હતો. ગામ લોકોએ આવેલા મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કડવાલ તાલુકા સદસ્ય અનિલભાઈ બારીયા અને ઝેરી તાલુકા સદસ્ય ગીતાબેન ટીકલાભાઇ પણ ખાસ હાજર રહ્યા હતા. વાતાવરણ ગણપતિ દાદા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં બેંક ઓફ બરોડા અને નગરપાલિકાએ મેગા ધિરાણ કેમ્પ યોજ્યો:પીએમ સ્વનિધિ યોજના હેઠળ પ્રથમ, બીજી અને ત્રીજી લોન માટે 100થી વધુ ફેરિયાઓને લાભ મળ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં ચોરીના 2 બાઈક સાથે યુવક ઝડપાયો:બી ડિવિઝન પોલીસે 21 વર્ષના યુવકને ઘર પાછળ સંતાડેલા રૂ. 25 હજારના બાઈક સાથે પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment