Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની સત્યમ સ્કાય લાઈનમાં ગણપતિનું ભાવપૂર્વક વિસર્જન:ઈકો ફ્રેન્ડલી મૂર્તિનું સોસાયટીના આંગણે જ વિસર્જન કરી પ્રકૃતિ જાળવણીનો સંદેશ આપ્યો

    9 hours ago

    અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સત્યમ સ્કાય લાઈન સોસાયટીમાં ગણપતિ બાપ્પાની ધામધૂમથી સ્થાપના કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી પૂજા કરવામાં આવી અને પાંચમા દિવસે ભાવપૂર્વક વિસર્જન કરાયું. મૂર્તિ ઈકો ફ્રેન્ડલી હોવાથી સોસાયટીના આંગણે જ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ગણેશોત્સવ દ્વારા પ્રકૃતિ બચાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    આહીર સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગ:ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા ૧ ઓક્ટોબરથી શરૂ થશે, એડમિશન ૨૯ સપ્ટેમ્બર સુધી
    Next Article
    મોરબીના ખાનપરમાં નિઃશુલ્ક આયુર્વેદ-હોમિયોપેથી કેમ્પ:23 સપ્ટેમ્બરે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં, બાળકોને સુવર્ણપ્રાશન પણ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment