Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેલંગાણામાં ડૉક્ટર કારમાં જીવતા ભડથું:ડિવાઇડર સાથે અથડાતા ભડકે બળી, પોલીસને સીટ બેલ્ટથી બંધાયેલો મૃતદેહ મળ્યો

    1 day ago

    તેલંગાણાના સૂર્યાપેટ જિલ્લામાં રવિવારે રસ્તાના ડિવાઇડર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી ગઈ. અકસ્માતમાં કાર ચલાવી રહેલા ડૉક્ટરનું જીવતા સળગીને મોત થયું. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત સવારે લગભગ 7:15 વાગ્યે હૈદરાબાદ-ખમ્મમ હાઇવે પર પિલ્લલમારી ફ્લાયઓવર નજીક થયો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કારની ડ્રાઇવિંગ સીટ પર એક બળેલો મૃતદેહ મળી આવ્યો હતો. અકસ્માત બાદની 2 તસવીરો… ડોક્ટર હૈદરાબાદમાં પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા પોલીસે જણાવ્યું કે નજીકના ટોલ ગેટની માહિતી અને કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે મૃતકની ઓળખ કે. જગદીશ તરીકે થઈ હતી. તેઓ ખમ્મમ જિલ્લાના એક હોસ્પિટલમાં ન્યૂરોસર્જન હતા. જગદીશ ખમ્મમથી હૈદરાબાદ પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા. ---------------------------- આ સમાચાર પણ વાંચો… હવામાં ઉછળી, રેલિંગ તોડી બ્રિજથી 75 ફૂટ નીચે ખાબકી BMW:અમદાવાદના 21 વર્ષના યુવક સહિત 3નાં મોત, 1 ગંભીર; મુંબઈ કાર અકસ્માતનો રુંવાટા ઉભા કરી દેતો VIDEO મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે ઝડપી ગતિએ દોડતી BMW ફ્લાયઓવર પરથી આશરે 75 ફૂટ નીચે જઈ પડી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત થયા છે. એક યુવક ગંભીર રીતે ઘાયલ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    વજન ઘટાડવાનો પ્રયાસ કરતી વખતે ભારતીય ખેલાડી બેભાન થયો:એશિયન ગેમ્સમાંથી બહાર થયો વરુણ સાન્યાલ, પિતા PM મોદીના આર્થિક સલાહકાર
    Next Article
    અમદાવાદ અને સુરત શહેરમાં ધોધમાર વરસાદ:સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાંજે 6 વાગ્યા સુધી 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; 2-3 દિવસમાં ચોમાસાની વિદાય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment