Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચલાલામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ:તડાકા-ભડાકા સાથે વરસતા ખેડૂતોમાં ખુશી, પાકને ફાયદો થવાની આશા

    6 hours ago

    ધારી તાલુકાના ચલાલા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. ચલાલા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોએ કપાસ, મગફળી અને જુવાર જેવા પાકોનું વાવેતર કર્યું છે. લાંબા સમય પછી સારો વરસાદ થતાં ખાસ કરીને કપાસ સહિતના પાકોને મોટો ફાયદો થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. ભારે વરસાદથી ખેતી માટે જરૂરી ભેજ મળી ગયો છે. તેનાથી ખેડૂતોને મોટી રાહત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    લાઠી અને ઉના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ:રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ, હજી પણ 8 ટકાની ઘટ; આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
    Next Article
    રાજકોટમાં લાલબાગ કા રાજાની આબેહુબ પ્રતિમા:આલીશાન મહેલ જેવો પંડાલ, 'ચંપકનગર કા રાજા'ની મૂર્તિ મુંબઈના ખાસ કારીગરોએ તૈયાર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment