Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુજાડ પ્રાથમિક શાળામાં વિકસિત ભારત અભિયાન હેઠળ સ્પર્ધા યોજાઈ:ચિત્ર પ્રદર્શન અને વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરાયું, મહેમાનોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા

    7 hours ago

    વિકસિત ભારત ૨૦૪૭: સેવા અને સંકલ્પ અભિયાન ૨૦૨૬ હેઠળ કુજાડ પ્રાથમિક શાળા નંબર 2 ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધા, ચિત્ર પ્રદર્શન અને વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ચિત્ર સ્પર્ધા 18 સપ્ટેમ્બર 2026 ના રોજ યોજાઈ હતી. જ્યારે ચિત્ર પ્રદર્શન અને વક્તવ્ય સ્પર્ધા 19 સપ્ટેમ્બર 2026 ના રોજ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, મહેન્દ્રભાઈ પટેલ (દસક્રોઈ તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમેન), એસએમસી ચેરમેન અને એસએમસી સભ્યોએ મુલાકાત લીધી. તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા.
    Click here to Read More
    Previous Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં TEDx “Pixels to Perspectives” નું આયોજન:મીડિયા, યુવા અને સંસ્કૃતિ પર વિવિધ દૃષ્ટિકોણ રજૂ થયા
    Next Article
    ઈચ્છાપોરમાં લગ્નની લાલચ આપી યુવતી પર કારમાં દુષ્કર્મ:કાર નુકસાનીના નાણાં ચૂકવ્યા છતાં ઉઘરાણીના ત્રાસથી યુવકે આપઘાત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment