Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના શ્રીગ્રુપ ગણેશ પંડાલમાં ભાજપના નેતાઓએ દર્શન કર્યા:પંચમહાલ ભાજપ પ્રમુખ મયંક દેસાઈ અને સાંસદ રાજપાલસિંહ જાદવે પૂજન કર્યું

    1 day ago

    ગોધરા શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પંચમહાલ ભાજપ પ્રમુખ મયંક દેસાઈ અને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે ગોધરાના શ્રીગ્રુપ દ્વારા તૈયાર કરાયેલા ભવ્ય ગણેશ પંડાલની મુલાકાત લીધી હતી. તેમની સાથે ભાજપના અન્ય કાર્યકરો પણ જોડાયા હતા. આ નેતાઓએ પંડાલમાં બિરાજમાન વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના દર્શન કર્યા હતા અને વિધિવત પૂજન-અર્ચન કર્યું હતું. ભગવાન ગણેશજી સમક્ષ સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. શ્રીગ્રુપના આગેવાનો અને કાર્યકરોએ ભાજપના નેતાઓનું સ્વાગત કર્યું હતું. ગણેશોત્સવ નિમિત્તે પંડાલમાં ભક્તિપૂર્ણ વાતાવરણમાં આ દર્શન અને પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સનો મહાશંખનાદ:45 દેશ, 43 રમત અને 469 મેડલ...15 વર્ષના વૈભવ પર દુનિયાની નજર; ભારતનું 501 સભ્યોનું દળ રચશે નવો ઇતિહાસ
    Next Article
    વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા લોકો ત્રાહિમામ:વાઘોડિયાના હાંસાપુરાના સ્થાનિકોની ધારાસભ્યને રજૂઆત, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મંત્રી અર્જૂન મોઢડિયાને લખ્યો પત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment