Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ:શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશી છવાઈ

    6 hours ago

    ગોધરામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ ગોધરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આના કારણે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. લાંબા સમયથી અનુભવાઈ રહેલા ઉકળાટ અને બફારામાંથી શહેરીજનોને મોટી રાહત મળી છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને સુખદ અનુભવ થયો. આ સિઝનમાં પડેલો આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થયો છે. ખેતરોમાં પાક માટે જરૂરી સમયે વરસાદ થતાં ખેડૂતો ખુશ છે. વરસાદને કારણે પાક સુકાઈ જવાની ચિંતા પણ ઓછી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર 40 હજારથી વધુ દીવડાં પ્રગટાવ્યા:કચ્છના પશુપાલકોએ સરહદ ડેરીના ઉપક્રમે અનોખી રીતે શુભેચ્છા પાઠવી
    Next Article
    UPI बंद, Cash शुरू? Delhi-NCR वालों के लिए बुरी ख़बर! UPI MDR charges | Nirmala Sitharaman

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment