Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદનું વેજલપુર ફરી પાણીમાં ગરકાવ:રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા, અનેક લોકોના વાહનો બંધ થયા

    20 hours ago

    અમદાવાદમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વેજલપુર ફરી પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. વેજલપુરના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેથી અનેક લોકોના વાહનો બંધ થયા હતા. જેથી ધક્કામારીને વાહનોને પાણીમાંથી બહાર કાઢવા પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મેઘરાજાની તોફાની ઇનિંગથી અમદાવાદ બાનમાં, સરખેજ-નવરંગપુરામાં સવા ચાર ઈંચ વરસાદ:પાણીમાં વાહન ચાલકો ફસાતા ઠેર-ઠેર ટ્રાફિક જામ, 5 અંડરપાસ અને BRTSના રૂટ બંધ, AMTS ડાઇવર્ટ
    Next Article
    સરદાર પટેલ સ્ટેડિયમથી દર્પણ છ રસ્તા તરફનો રોડ પાણીમાં ગરકાવ:રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું, વાહનચાલકો હેરાન પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment