Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ શરૂ:નરેન્દ્ર મોદીના જન્મદિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવી, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજન

    6 hours ago

    પાટણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. તેના ભાગરૂપે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના જન્મદિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. પાટણ જિલ્લા ભાજપ દ્વારા આ ખાસ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ સેવાકીય અભિયાનમાં જોડાવા માટે પાટણ જિલ્લાના અગ્રણીઓ અને કાર્યકર્તાઓને કાર્યાલય ખાતે હાજર રહેવા અનુરોધ કરાયો હતો. સવારથી જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઘણા યુવાનો રક્તદાન કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'હું અહીંનો ડોન છું' કહી યુવક સાથે છરીની અણીએ લૂંટ:આખલોલ જકાતનાકા પાસે રિલ્સ જોઈ રહેલા શ્રમિક પાસેથી સ્વિફ્ટ કારમાં આવેલા બે શખસે ફડાકા મારી મોબાઇલ-પૈસા ઝૂંટવી લીધા
    Next Article
    Delhi-NCR में UPI बंद? Cash की आदत डाल लीजिए! UPI MDR charges | Ground Report | Nirmala Sitharaman

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment