Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના લાલપુરમાં વરસાદનું ઝાપટું પડ્યું:વાતાવરણમાં ઠંડક પ્રસરી, જોકે થોડા સમય બાદ વરસાદે વિરામ લીધો અને ગરમીથી રાહત મળી

    6 hours ago

    જામનગર જિલ્લાના લાલપુર ગામમાં આજે વરસાદનું ઝાપટું પડ્યું. જેના કારણે થોડા સમય માટે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાલપુરમાં અચાનક વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, વરસાદનું જોર લાંબો સમય રહ્યું નહોતું અને થોડા સમય બાદ વરસાદે વિરામ લીધો હતો. આ ટૂંકા સમયના વરસાદને કારણે રસ્તાઓ પર ભેજ જોવા મળ્યો હતો. વરસાદી માહોલથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. હાલ લાલપુર પંથકમાં વરસાદનું ઝાપટું પૂરતું રહી ગયું છે અને વાતાવરણ ફરી સામાન્ય બની ગયું છે.
    Click here to Read More
    Previous Article
    પરિવારની હાજરીમાં બે વડીલોએ દેહદાન-અંગદાનનો સંકલ્પ કર્યો:જાયન્ટ્સ મોડાસાના અભિયાન અંતર્ગત ગોવિંદભાઈ પટેલ અને જ્યોત્સનાબેન ખોખરે સંકલ્પપત્રો ભર્યા
    Next Article
    પોસાલિયાની શાળાઓમાં 2400 બાળકોને બાબાનો પ્રસાદ અપાયો:ગુજરાતી રામદેવ ભંડારના સૌજન્યથી દર વર્ષની જેમ શુદ્ધ દેશી ઘીના મીઠાઈના પેકેટ વહેંચાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment