Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ઘરે ગણપતિ વિસર્જન:અઢી દિવસ બાદ પરિવારજનોએ શ્રદ્ધા અને ભક્તિ સાથે બાપાને વિદાય આપી

    8 hours ago

    વલસાડના ધારાસભ્ય ભરત પટેલના નિવાસસ્થાને બિરાજમાન ગણપતિ બાપાનું અઢી દિવસ બાદ વિસર્જન કરવામાં આવ્યું. પરિવારજનોએ શ્રદ્ધા અને ભક્તિ સાથે બાપાને વિદાય આપી. ગણપતિ બાપાની ઉપસ્થિતિથી પરિવારમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાયો હતો. અઢી દિવસ સુધી બાપાની પૂજા-અર્ચના અને આરાધના કરવામાં આવી. આ પ્રસંગે ધારાસભ્ય ભરત પટેલના પરિવાર તેમજ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી. વિસર્જન સમયે 'ગણપતિ બાપા મોરિયા, આવતા વરસે લવકરિયા'ના નાદ સાથે બાપાને ભાવપૂર્વક વિદાય અપાઈ.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ રેડ ક્રોસે ઈકો-ફ્રેન્ડલી ગૌમય ગણપતિજીની સ્થાપના કરી:૫૬ ભોગ ધરાવાયા, સપ્તરંગ મ્યુઝિક ગ્રુપે આરાધના કરી; વિસર્જન પાણીની ટાંકીમાં થશે
    Next Article
    સરદાર હાઇટ્સમાં બાળકોએ પાણી બચાવવા નાટક કર્યું:ગણપતિ આરતી બાદ નર્મદા બિલ્ડિંગના બાળકોએ સંદેશ આપ્યો, રહેવાસીઓ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment