Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના સિદ્ધિ સરોવરમાં યુવકે ઝંપલાવ્યાની આશંકા:મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળ્યા, ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી

    6 hours ago

    પાટણના સિદ્ધિ સરોવરમાં વોર્ડ નંબર 10ના ખાલકપુરા વિસ્તારના એક યુવકે ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ પાલિકાની ફાયર બ્રિગેડ ટીમે સરોવરમાં યુવકની શોધખોળ શરૂ કરી છે. સિદ્ધિ સરોવર નજીક આવેલી છતરી પાસેથી એક યુવકનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. આ વસ્તુઓના આધારે ખાલકપુરા વિસ્તારના યુવકે સરોવરમાં ઝંપલાવ્યું હોવાની શક્યતા છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પાલિકાની ફાયર ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે બોટ દ્વારા સરોવરના પાણીમાં યુવકની શોધખોળ શરૂ કરી છે. યુવકની શોધખોળ પૂરી થયા બાદ જ આખી ઘટનાની સાચી હકીકત સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ ઇઝરાયલને આપશે રુ. 26 હજાર કરોડના હથિયાર:ટનલોને તબાહ કરે તેવા 900 કિલોના 40 હજાર સુપર-હેવી બોમ્બ પહોંચાડશે, વધારે મોતના ડરથી બાઈડને આ સપ્લાય રોક્યો હતો
    Next Article
    શાહપુરની અખંડાનંદ સ્કૂલમાં 'નમો કે નામ' રક્તદાન કેમ્પ યોજાયો:PM મોદીના જન્મદિવસ નિમિત્તે શિક્ષકો, કર્મચારીઓ અને DEO કચેરીની ટીમે રક્તદાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment