Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના સાણંદમાં દીપડો દેખાયો, શ્વાનનું મારણ કર્યાંના પુરાવા:મોટી દેવતી ગામ રોડ પાસે પંજા દેખાયા, વન વિભાગે પાંજરા મુકવાની કામગીરી હાથ ધરી

    9 hours ago

    અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી છે. સાણંદના મોટી દેવતી ગામ રોડ પાસે દીપડાના પંજા દેખાયા હોવાની સ્થાનિક લોકો વન વિભાગને જાણ કરવામાં આવી છે. ઈંટોના ભઠ્ઠા નજીક એક શ્વાનનું મારણ પણ કરવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા છે. વન વિભાગે સર્ચ હાથ ધર્યું છે. દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું મૂકવાની કામગીરી હાથ ધરી છે. આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    ચાહકે શાહરુખને 'મન્નત' વેચવાની સલાહ આપી:સ્ટારે કહ્યું- 'નવી ગેલેરીમાંથી વધુ ચમકીશ'; 'કિંગ'ની રિલીઝ ડેટ પર મોટું અપડેટ આપ્યું
    Next Article
    રાજકોટમાં વધુ પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ:10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્નીને માર મારતા કહ્યું તારા બાપથી તું ન સચવાઈ, હવે મારે તને સાચવવાની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment