Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છ જિલ્લામાંથી હદપાર કરાયેલો આરોપી મોરબીમાં પકડાયો:હદપારીના હુકમનો ભંગ કરતા મોરબી પોલીસે કરી કાર્યવાહી

    1 day ago

    મોરબી પોલીસે છ જિલ્લામાંથી હદપાર કરાયેલા એક આરોપીને પકડી પાડ્યો છે. આ આરોપી હદપારીના હુકમનો ભંગ કરીને મોરબી જિલ્લામાં હાજર હતો. મોરબીના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે દિનેશ ચૌહાણ (ઉંમર 39) નામના ઈસમને છ મહિના માટે હદપાર કર્યો હતો. તેને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર અને કચ્છ-ભુજ એમ કુલ છ જિલ્લામાંથી હદપાર કરાયો હતો. મોરબી સિટી બી ડિવિઝન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ કોમ્બિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન દિનેશભાઈ ચૌહાણ મોરબી-2, નજરબાગ રેલવે સ્ટેશન સામે, બૌદ્ધનગર, મફતીયાપરા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે દિનેશભાઈ ચૌહાણ હદપારીના હુકમનું ઉલ્લંઘન કરીને મોરબી જિલ્લામાં હાજર હતો. આથી પોલીસે તેની સામે જી.પી. એક્ટ કલમ 142 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:છેલ્લામાં 24 કલાકમાં માંડવીમાં 7 ઇંચ, હજુ પણ રાજ્યમાં 15% વરસાદની ઘટ
    Next Article
    MK 84s, BLU-117s: Inside Trump's Plan To Sell Mega-Powerful Arms To Israel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment