Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજી જ ઓવરમાં અર્શદીપ સિંદ ત્રાટક્યો:ગુરબાઝને ઝીરોમાં પેવેલિયન ભેગો કર્યો; જસપ્રીત બુમરાહે પહેલી ઓવર મેડન નાખી હતી

    15 hours ago

    ભારત-અફઘાનિસ્તાન વચ્ચે બીજી T20 મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. તેણે સતત 11મી મેચમાં ટૉસ જીત્યો છે. અફઘાનિસ્તાનનો સ્કોર 2/1 છે. ટીમ તરફથી કેપ્ટન ઇબ્રાહિમ ઝદરાન અને સેદિકુલ્લાહ અટલ ક્રિઝ પર છે. આજે પણ વૈભવ સૂર્યવંશીને રમવાની તક મળી નથી. જ્યારે ભારતે પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી સ્નાયુઓમાં દુખાવાના કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ લેગ સ્પિનર રવિ બિશ્નોઈને તક મળી છે. અફઘાનિસ્તાને પોતાની પ્લેઇંગ-11માં કોઈપણ બદલાવ કર્યો નથી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈ. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નઇબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ અને ફઝલહક ફારૂકી.
    Click here to Read More
    Previous Article
    BRICS पर Malaysia के PM Anwar Ibrahim के Post Viral, हर फोटो पर Bollywood Songs ने खींचा ध्यान!
    Next Article
    ₹2,000 થી વધુ UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે:કોઈપણ ટ્રાન્ઝેક્શન પર ₹300 થી વધુ ચાર્જ લઈ શકશે નહીં; નિયમ 15 ઓક્ટોબરથી લાગુ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment