Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ પટેલે ગણપતિ બાપાના દર્શન કર્યા:વલસાડમાં વિવિધ ગણેશ પંડાલોમાં દર્શન, સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

    8 hours ago

    વલસાડમાં ગણેશોત્સવના પાવન પર્વ પર જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે વિવિધ સ્થળોએ ગણપતિ બાપાના દર્શન કર્યા હતા. હેતલબેન પટેલે ઉત્પલભાઈ દેસાઈના ઘરે ગણપતિ બાપાના દર્શન કર્યા. ત્યાર પછી તેમણે વાપી શહેર મહિલા મોરચાના મહામંત્રી પ્રિયંકાબેન રાણાના ઘરે પણ ગણપતિ બાપાના દર્શન કર્યા હતા. આ ઉપરાંત, તેમણે પારડીના દમણીઝાપામાં આવેલા રાજા ગણેશ યુવક મંડળના પંડાલની મુલાકાત લીધી અને બાપાના દર્શન કર્યા. આ સમયે તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ગીરનારી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ શરૂ:22મા વર્ષે ગણેશજીની સ્થાપના કરાઈ, 11 દિવસ ચાલશે ઉત્સવ
    Next Article
    અફવાઓ વચ્ચે હસમુખ પટેલે ચોખવટ કરી:‘વાહ શંકરભાઈ વાહ’ ચૌધરી સાહેબ દોહો બોલ્યા ને ખેડૂતોને મજા પડી ગઈ; ફાર્મમાં મિટિંગ પછી કોંગ્રેસમાં કાપાકાપી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment