Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ગીરનારી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ શરૂ:22મા વર્ષે ગણેશજીની સ્થાપના કરાઈ, 11 દિવસ ચાલશે ઉત્સવ

    7 hours ago

    જામનગરમાં ગણેશચતુર્થીના દિવસે છેલ્લા 22 વર્ષથી ગીરનારી ગ્રુપ મિત્ર મંડળ ગણેશોત્સવ ઉજવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ પંચેશ્વર ટાવર પાસે ગીરનારી પાનની સામેના વિસ્તારમાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. 11 દિવસ સુધી ચાલનારા આ ગણેશોત્સવના પહેલા દિવસે સાંજે પંડાલમાં બિરાજમાન ગણેશજીની આરતી કરવામાં આવી હતી. આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા અને ગણેશજીના દર્શન કર્યા હતા. ગીરનારી ગ્રુપ મિત્ર મંડળ દ્વારા સમગ્ર ગણેશોત્સવ દરમિયાન દરરોજ સાંજે સેવા-અર્ચના, આરતી, ઉત્તરપૂજા અને પ્રસાદનું આયોજન કરાયું છે. આ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો પંડાલની મુલાકાત લઈ ગણેશજીના દર્શન અને પૂજનનો લાભ લેશે.
    Click here to Read More
    Previous Article
    મુશળધાર વરસાદ બાદ આકરા તાપ વચ્ચે તરણેતરનો મેળો જામ્યો:પ્રથમ દિવસ ધોવાયા બાદ બીજા દિવસે જનમેદની ઉમટી, વેપારીઓમાં આશા-આશંકા
    Next Article
    જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ પટેલે ગણપતિ બાપાના દર્શન કર્યા:વલસાડમાં વિવિધ ગણેશ પંડાલોમાં દર્શન, સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment